Ahmedabadમાં કેમ આડેધડ પાર્કિગની સમસ્યા વધી, વાંચો Special Story

અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.જેની પાછળ એક મહત્વનું કારણ છે કે રોડ પર થતા આડેધડ પાર્કિંગ. સાથે જે તે સમયનું AMCએ ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનુ આયોજન સાથે જ અમદાવાદમાં કોઈ ચોક્કસ પાર્કિંગ પોલિસી નહી હોવાના કારણે લોકો પારાવાર મુશેક્લીનો સામનો કરી રહ્યા છે પરંતુ તંત્ર હજી સર્વેની રાહ જોઈને બેઠું છે.સર્વે થયા બાદ નવી પાર્કિંગ પોલીસી તૈયાર કરાશે. અમદાવાદમાં હાલમાં પાર્કિંગ ટ્રાફિક આ વિકરાળ સમસ્યા બની ગઈ છે હાઇકોર્ટ દ્વારા સતત ઉધડો લેવામાં આવે છે તેમ છતાં AMC દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી નહોતી અને અમદાવાદમાં કોઈ ચોક્કસ પાર્કિંગ પોલિસી જ નથી જેના કારણે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.શહેરમાં કોઈ ચોક્કસ પાર્કિંગ પોલીસ જ અમલમાં નથી જેના કારણે તમામ તકલીફો ઉભી થઇ રહી છે પરંતુ તંત્ર છે કે નીતિ તૈયાર કરવામાં સક્રિયતા નથી દાખવી રહ્યું ત્યારે હવે પાર્કિંગ બાબતે 2 સરવે ની કામગીરી સોંપવામાં આવી છે.હાલમાં પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં આ સરવેની કામગીરી કરી ક્યાં સમયે ક્યાં વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે.ક્યાં વધારે રોડ પર પાર્કિંગ સમસ્યા છે આ તમામ બાબતનો સરવે કરવામાં આવશે ત્યારે આ મામલે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપને ઘેર્યું હતું અને કહ્યું હતું કે 19 વર્ષથી સત્તામાં છે તેમ છતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે વાહનોની સંખ્યા બમણી અમદવાદ શહેરમાં 13 વર્ષથી શહેરમાં કોઈ પાર્કિગ માટે પોલિસી તૈયાર કરવામાં જ નથી આવી હવે તંત્ર ટ્રાફિક પાર્કિંગ પાર્કિંગ ચાર્જ સહિતની બાબતને લઈને સર્વે કામગીરી કરી રહ્યું છે.AMC દ્વારા અગાઉ 2011માં સર્વે કરવામાં આવ્યો હતો એ મુજબ 2011 મુજબ શહેરમાં કુલ 19 લાખ 67 હજાર 949 વાહનો હતા જે પૈકી 15 લાખ 10 હજાર 241 ટુ વ્હીલર હતા જ્યારે 1 લાખ 12 હજાર 515 રીક્ષા હતી અને 2 લાખ 63 હજાર 205 ફોર વ્હીલ હતા જેની સામે હાલમાં 50 લાખ વાહનો હોવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.એટલેકે તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે. એએમસી પ્લાનિંગમાં નિષ્ફળ પ્લાનિંગ જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.ત્યારે આ એજન્સી દ્વારા આ ત્રણ ઝોનમાં બેંક પ્લોટ સ્કૂલ પ્લોટ કે પછી કોઈ સોસાયટી નો મોટો પ્લોટ હોય જેમાં ક્યાં રાત્રિ પાર્કિંગ થઈ શકે છે તેનો સરવે કરવામાં આવશે અને એ વિસ્તાર અને સમય મુજબ તેના ચાર્જ નક્કી કરી રિપોર્ટ AMC સત્તાધીશોને સોંપશે અને ત્યારબાદ નવી પોલિસી પર કોર્પોરેશન કામગીરી કરશે તંત્રના સત્તાધીશો કહી રહ્યા છે કે સર્વે ચાલુ છે એ પૂર્ણ થશે પછી પોલિસી તૈયાર કરવામાં આવશે હાલમાં AMC મલ્ટી લેવલ પાર્કિંગ અને AMC પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવી છે. પાર્કિગ પોલીસી તૈયાર કરાશે ત્યારે નવા વિકસી રહેલા વિસ્તારોમાં આ સમસ્યા નહિવત્ છે પરંતુ જે જૂના બાંધકામ છે તેમાં આ સમસ્યા વિકરાળ છે તેના કાયમી નિકાલ માટે AMC દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે આ ત્રણ વોર્ડ નાં સરવે ની કામગીરી પૂર્ણ થયા બાદ એ ત્રણ વોર્ડમાં પાર્કિંગ પોલીસી તૈયાર કરવામાં આવશે જે બાદ શહેરના અન્ય 4 ઝોનમાં સર્વે કામગીરી કરવામાં આવશે.

Ahmedabadમાં કેમ આડેધડ પાર્કિગની સમસ્યા વધી, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.જેની પાછળ એક મહત્વનું કારણ છે કે રોડ પર થતા આડેધડ પાર્કિંગ. સાથે જે તે સમયનું AMCએ ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનુ આયોજન સાથે જ અમદાવાદમાં કોઈ ચોક્કસ પાર્કિંગ પોલિસી નહી હોવાના કારણે લોકો પારાવાર મુશેક્લીનો સામનો કરી રહ્યા છે પરંતુ તંત્ર હજી સર્વેની રાહ જોઈને બેઠું છે.સર્વે થયા બાદ નવી પાર્કિંગ પોલીસી તૈયાર કરાશે.

અમદાવાદમાં હાલમાં પાર્કિંગ ટ્રાફિક આ વિકરાળ સમસ્યા બની ગઈ છે

હાઇકોર્ટ દ્વારા સતત ઉધડો લેવામાં આવે છે તેમ છતાં AMC દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી નહોતી અને અમદાવાદમાં કોઈ ચોક્કસ પાર્કિંગ પોલિસી જ નથી જેના કારણે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.શહેરમાં કોઈ ચોક્કસ પાર્કિંગ પોલીસ જ અમલમાં નથી જેના કારણે તમામ તકલીફો ઉભી થઇ રહી છે પરંતુ તંત્ર છે કે નીતિ તૈયાર કરવામાં સક્રિયતા નથી દાખવી રહ્યું ત્યારે હવે પાર્કિંગ બાબતે 2 સરવે ની કામગીરી સોંપવામાં આવી છે.હાલમાં પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં આ સરવેની કામગીરી કરી ક્યાં સમયે ક્યાં વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે.ક્યાં વધારે રોડ પર પાર્કિંગ સમસ્યા છે આ તમામ બાબતનો સરવે કરવામાં આવશે ત્યારે આ મામલે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપને ઘેર્યું હતું અને કહ્યું હતું કે 19 વર્ષથી સત્તામાં છે તેમ છતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે

વાહનોની સંખ્યા બમણી

અમદવાદ શહેરમાં 13 વર્ષથી શહેરમાં કોઈ પાર્કિગ માટે પોલિસી તૈયાર કરવામાં જ નથી આવી હવે તંત્ર ટ્રાફિક પાર્કિંગ પાર્કિંગ ચાર્જ સહિતની બાબતને લઈને સર્વે કામગીરી કરી રહ્યું છે.AMC દ્વારા અગાઉ 2011માં સર્વે કરવામાં આવ્યો હતો એ મુજબ 2011 મુજબ શહેરમાં કુલ 19 લાખ 67 હજાર 949 વાહનો હતા જે પૈકી 15 લાખ 10 હજાર 241 ટુ વ્હીલર હતા જ્યારે 1 લાખ 12 હજાર 515 રીક્ષા હતી અને 2 લાખ 63 હજાર 205 ફોર વ્હીલ હતા જેની સામે હાલમાં 50 લાખ વાહનો હોવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.એટલેકે તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે.

એએમસી પ્લાનિંગમાં નિષ્ફળ

પ્લાનિંગ જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.ત્યારે આ એજન્સી દ્વારા આ ત્રણ ઝોનમાં બેંક પ્લોટ સ્કૂલ પ્લોટ કે પછી કોઈ સોસાયટી નો મોટો પ્લોટ હોય જેમાં ક્યાં રાત્રિ પાર્કિંગ થઈ શકે છે તેનો સરવે કરવામાં આવશે અને એ વિસ્તાર અને સમય મુજબ તેના ચાર્જ નક્કી કરી રિપોર્ટ AMC સત્તાધીશોને સોંપશે અને ત્યારબાદ નવી પોલિસી પર કોર્પોરેશન કામગીરી કરશે તંત્રના સત્તાધીશો કહી રહ્યા છે કે સર્વે ચાલુ છે એ પૂર્ણ થશે પછી પોલિસી તૈયાર કરવામાં આવશે હાલમાં AMC મલ્ટી લેવલ પાર્કિંગ અને AMC પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવી છે.

પાર્કિગ પોલીસી તૈયાર કરાશે

ત્યારે નવા વિકસી રહેલા વિસ્તારોમાં આ સમસ્યા નહિવત્ છે પરંતુ જે જૂના બાંધકામ છે તેમાં આ સમસ્યા વિકરાળ છે તેના કાયમી નિકાલ માટે AMC દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે આ ત્રણ વોર્ડ નાં સરવે ની કામગીરી પૂર્ણ થયા બાદ એ ત્રણ વોર્ડમાં પાર્કિંગ પોલીસી તૈયાર કરવામાં આવશે જે બાદ શહેરના અન્ય 4 ઝોનમાં સર્વે કામગીરી કરવામાં આવશે.