'AAPની સભામાં ગયા તો રાશન બંધ!' ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- 'સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chaitar Vasava's On BJP: છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રાયપુર ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં રાયપુર ખાતે સભા સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું કે, 'ચૂંટણીમાં ભાજપના નેતાઓ પૈસા લઈને આવે ત્યારે તેઓના પૈસા લઈ લેજો, પરંતુ તેઓને મત આપતા નહીં. તેઓ ખેતી કરીને પૈસા લાવ્યા નથી, ભ્રષ્ટાચારના પૈસા છે.'
નસવાડીમાં ચૈતર વસાવાના ભાજપ પર આકરા પ્રહાર
આ ઉપરાંત, વસાવાએ ભાજપના નેતાઓને મંચ ઉપરથી ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, 'પાળિયા અને ધારીયા લઈને જે દિવસે ગાંધીનગર પહોંચીશું, ત્યારે તમારી પોલીસ પણ બચાવી નહીં શકે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

