Patan: ચાણસ્માના સેવાળા ગામના ખેડૂતોએ વૃદ્ધાશ્રામમાં 80 મણ ઘઉંનું દાન કર્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાણસ્મા : ચરોતર પંથકમાં લવાલ ગામે આવેલ મહિપતસિંહ ફઉન્ડેશન દ્વારા શિક્ષણની સાથે સાથે વૃદ્ધાશ્રામ બનાવેલ છે. જ્યાં મોટી સંખ્યામાં વૃદ્ધો આશ્રાય લઈ રહ્યા છે. જેને લઈ સેવાભાવી લોકો દ્વારા ત્યાં આગળ ફુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે દાન ભેટ આપતાં હોય છે. ત્યારે ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના 10 થી 12 જેટલા ખેડૂતોએ પણ ખેતરમાં વાવેતર કરાયેલ ઘઉંના પાકની ઊપજ લીધા બાદ 80 મણ જેટલા ઘઉં મીની ટેમ્પોમાં ભરીને લવાલ ગામે આવેલ મહિપતસિંહ ફઉન્ડેશન ખાતે મોકલી આપ્યા હતા. જેને લઈ તમામ ખેડૂતોનો સેવાકાર્યમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

