AAPના ત્રણ નેતાઓ સામે રાજુ કરપડાએ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો કારણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Raju Karpada Viral Audio Clip: ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામાં બાદ કરેલા આક્ષેપથી આપ પાર્ટીમાં ભૂચાલ મચ્યો છે. પૂર્વ આપ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ સામે સુરેન્દ્રનગર સાઇબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી છે.
આપના ત્રણ નેતાઓ સામે રાજુ કરપડાએ નોંધાવી ફરિયાદ
મહત્વનું છે કે રાજુ કરપડાના રાજીનામા બાદ આપ પાર્ટીઓના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ઓડિયો ક્લિપ સંભળાવી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

