7 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Gujarat Dam level: ભારે વરસાદથી જળાશયો છલકાયા, રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા
2. Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી
3. Gandhinagar : દહેગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં પોણા 4 ઈંચ વરસાદથી રસ્તાઓ જળમગ્ન
4. Gujarat Weather: ત્રણ સિસ્ટમો સક્રિય થતાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
5. Sabarkantha Rain: હિંમતનગરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ, ઓવરબ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી
6. Valsad: ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક, દમણગંગા નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે
7. Ahmedabad બ્લાસ્ટ કેસ : " મારા શરીરમાં આજેય બોમ્બના છરા છે " કહેતા પીડિત સંજય પાસવાને ચૂકાદાને સહર્ષ સ્વીકાર્યો, વાંચો તે દિવસે શું થયેલું..
8. Amarnath ની ગુફામાંથી ગાયબ થયા બર્ફાનીબાબા, તીર્થયાત્રીઓ માટે એડવાઇઝરી કરી જાહેર
9. Pune Murder Case: સિયા અને ચેતનના 'ગુપ્ત લગ્ન'નો ચોંકાવનારો ખુલાસો, વોટ્સએપ ચેટ બન્યા પુરાવા
10. cockroach janata party: અભિજીત દિપકેનો સરકાર પર પ્રહાર, કહ્યું 'વૃદ્ધ લોકો ક્યાં સુધી નિર્ણય લેશે?'
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

