6 November Top News : વનતારામાં માયા હાથણીની એન્ટ્રી, લઠ્ઠાકાંડમાં ચાર્જશીટ અને દિલ્હીમાં પ્રદૂષણને લઈ કડકાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
6 નવેમ્બર 2026ના દેશ-વિદેશ અને ગુજરાતના દિવસભરના મહત્વના સમાચાર એક જ જગ્યાએ વાંચો.
1. Maya Airlift: બીમાર હાથણી માયાને સારવાર માટે કેરળથી જામનગરના વનતારા એરલિફ્ટ કરાઈ
2. Amit Shahનો ચૂંટણી શંખનાદ! ઉત્તરાખંડમાં BJP માટે 65+ બેઠકોનો લક્ષ્યાંક, રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
3. Gautam Gambhirના એક મંત્રથી બદલાઈ ગયું KKRનું ડ્રેસિંગ રૂમ! વેંકટેશ અય્યરે ખોલ્યું સફળતાનું રહસ્ય
4. Bhavnagar: વરતેજ લઠ્ઠાકાંડમાં 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 14 લોકોનાં મોત મામલે 42 આરોપીઓની ધરપકડ
5. PM Modi: દીકરીની ગણેશ વંદના સાંભળતા જ રહી ગયા PM Modi અને સૂર્યકુમાર યાદવ, જુઓ Video
6. Jharkhand: ઈરફાન અન્સારી જેવા લોકોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ, બાલમુકુંદ આચાર્ય બરાબરના ભડક્યા
7. Air Pollution: ધોરણ-5 સુધીની શાળાઓ બંધ... દિલ્હી-NCRમાં પ્રદુષણને લઈને GRAP-3 લાગુ, જાણો શું છે પ્રતિબંધ
8. MP Sanitation Strike: દિવાળી પહેલાં ભોપાલમાં 2100 ટન કચરાના ઢગલા, સફાઈ કર્મચારીઓની 4 માગણીઓથી સફાઈ વ્યવસ્થા ઠપ!
9. Surendranagarમાં રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી: થાનગઢના જામવાળી ગામે સરકારી ખરાબામાંથી ઝડપાઈ ગેરકાયદેસર કોલસા ચોરી!
10. Dang: પરિવારની અશાંતિનો વહેમ રાખી પૌત્રએ જ કરી દાદીની હત્યા, સિમેન્ટના બ્લોકથી માથું કચડ્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

