43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી

May 18, 2026 - 06:30
43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વેપારી સાથે અજાણ્યા શખ્સનું કારસ્તાન : કારખાના માલિકની ખોટી ઓળખ આપી ધોરાજી માલ ઉતારવાના બદલે જૂનાગઢ ખાતે અન્ય ટ્રકોમાં ટ્રાન્સફર કર્યાની ફરિયાદ

જૂનાગઢ, : અમદાવાદથી ધોરાજીના કારખાનામાં ટ્રક મારફત રવાના કરાયેલા રૂા. 43.16 લાખના પ્લાસ્ટીકના દાણા જૂનાગઢ ખાતે અન્ય ટ્રકોમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરાયા અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કારખાના માલિકની ખોટી ઓળખ આપી માલને અન્ય જગ્યાએ સગેવગે કરી નખાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0