28 November Top News: સીમાંકનના ‘જેરીમેન્ડરિંગ’થી બદલાશે ચૂંટણીનું ગણિત? જૈશ આતંકીના પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો...
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
28 November Top News: 28 નવેમ્બરના સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Delhi: સીમાંકનમાં ‘જેરીમેન્ડરિંગ’શબ્દ શું છે? ચૂંટણીનું ગણિત કેવી રીતે બદલાઈ શકે?
2. Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે
3. Afghanistan Blast: શાળામાં ભયાનક વિસ્ફોટ! ઇમારત ધરાશાયી, બાળકો કાટમાળ નીચે ફસાયા, 30થી વધુનાં મોતનો દાવો...
4. Explainer : સોનામાં પણ ભેળસેળ ? રેનિયમ-ઇરિડિયમની ચર્ચાએ મચાવ્યો ખળભળાટ, જાણો આખું સત્ય
5. Explainer : પ્રશ્નકાળ નહીં, શૂન્યકાળ નહીં… તો 4 દિવસ સંસદમાં શું થવાનું છે? વાંચો, આખુ ગણિત
6. India News : વન્યજીવ તસ્કરી સામે DRIનો સપાટો! મહારાષ્ટ્રમાં બે ઓપરેશનમાં 6 શિકારીઓ અને તસ્કરો ઝડપાયા
7. Tamilnadu: દીપથૂન પથ્થર પર પ્રગટાવવામાં આવ્યો કાર્તિગઇ દીપમ.. શ્રદ્ધાળુઓ થયા ભાવુક
8. Kotdwar: ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત, ખીણમાં ખાબક્યું વાહન; 9 મહિલાઓ સહિત 10નાં મોત
9. Vadodara: જૈશ આતંકી શાહરુલના આસામ સ્થિત ઘરેથી સંગઠનનો ધ્વજ અને જેહાદી પુસ્તકો મળ્યાં, એરફોર્સ સ્ટેશનના ફોટા-વીડિયો પાકિસ્તાન મોકલ્યાનો ખુલાસો
10. Delimitation Bill: શરદ પવારે ટેકો આપવાનું નક્કી કર્યુ તો ભ્રષ્ટ થઇ ગયા ? હિમંતાએ રાહુલ ગાંધીને કર્યો આકરો સવાલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

