28 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Tharad News: વાવ-થરાદમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનો હલ્લાબોલ, કેનાલ પર ઢોલ વગાડી કર્યો વિરોધ
2. Ahmedabad Rath Yatra 2026: 149મી અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જળયાત્રા માટે અમદાવાદ પોલીસ સજ્જ, યોજાયું ફુલ-સ્કેલ રિહર્સલ
3. Gandhinagarમાં ડિજિટલ ક્રાંતિ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કર્યો ‘PM-ફેમિલી કેર ટ્રેકર’ પાયલોટ પ્રોજેક્ટ
4. Surat News: ઈન્ફ્લુએન્સર શિવાની કપિલાના ઘરમાં અચાનક પાવર બેંકમાં વિસ્ફોટ થયો, ઘરવખરી બળીને ખાક
5. Morbi News:જેતપર ગામે મંત્રીની ખાતરીનું સુરસુરિયું, આંદોલન વચ્ચે પણ ખાનગી વીજ કંપનીએ ખેતરોમાં પોલ ઊભા કર્યા
6. Ahmedabad: બેંગકોકથી લાવવામાં આવતો 10.911 કિલો 'હાઇડ્રોપોનિક ગાંજો' કસ્ટમ્સે ઝડપ્યો
7. Surat: પાંડેસરામાં જ્વેલર્સની દુકાનની છત તોડી 20 લાખથી વધુના 15 કિલો દાગીનાની લૂંટ
8. Jammu Kashmir News: કટરા નજીક CISF જવાનોની બસ ખીણમાં ખાબકી, 9 ઘાયલ, 3ની હાલત ગંભીર
9. PM Modi In Seychelles : સેશેલ્સ સાથે વિશ્વાસના સંબંધો, હિંદ મહાસાગર આપણું સંયુક્ત ઘરઃ PM મોદી
10. Maharashtra : અમરાવતીમાં ટ્રક સાથે કાર અથડાઈ, એક જ પરિવારના 5 સભ્યના મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

