27 November Top News: UPPSC 2025 પ્રિલિમ્સનું પરિણામ રદ, ભારતીય મીડિયા પર ઠાલવ્યો રોષ!

Nov 27, 2026 - 18:00
27 November Top News:  UPPSC 2025 પ્રિલિમ્સનું પરિણામ રદ, ભારતીય મીડિયા પર ઠાલવ્યો રોષ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

27 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Swiggy ઈન્સ્ટામાર્ટે હાંકી કાઢ્યા 340 કર્મચારીઓ! જાણો શું હોય શકે છે કારણ
  2. Delimitation Bill: કેબિનેટે પરિસીમન બિલ આપી મંજૂરી.. પણ બિલની વિરોધમાં અને સમર્થનમાં કોણ?
  3. Black Friday Sale India: ભારતીય બ્રાન્ડ્સ માટે કમાણીનો મોટો અવસર બન્યો બ્લેક ફ્રાઈડે સેલ, ટાટા ક્લિક અને મિરાજિયોનું બમણું વેચાણ
  4. Ahmedabadમાં NCBના સકંજામાં આવેલા હર્ષિલ પરીખના 3 દિવસના રિમાન્ડ મંજૂર! વધુ પૂછપરછનો ધમધમાટ શરૂ
  5. UPPSC 2025 Prelims Cancelled: અલ્હાબાદ હાઈકોર્ટે UPPSC 2025 પ્રિલિમ્સનું પરિણામ કર્યું રદ, મેન્સ અને ઇન્ટરવ્યુ પણ ફરીથી લેવાશે!
  6. WhatsApp યુઝર્સ માટે મોટું સુરક્ષા એલર્ટ, હેકર્સ અંગત માહિતી સુધી મેળવી શકે છે ઍક્સેસ, CERT-Inની ચેતવણી
  7. Bangladesh Sheikh Hasina Return Turmoil: શેખ હસીનાના વાપસીને લઈને બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વધી
  8. Amazonના જંગલમાંથી અચાનક બહાર આવ્યા 20 આદિવાસી, સૈકાઓથી બહારની દુનિયાથી અંતર જાળવે છે
  9. Musadik Malik India visit: ભારતથી પરત ફરતા જ ભારતીય મીડિયા પર ઠાલવ્યો રોષ, આતંકવાદના સવાલ પર સાધ્યું મૌન!
  10. Winter Vacation 2026: હાડ થીજવતી ઠંડી વચ્ચે કાશ્મીરમાં વિન્ટર વેકેશનની જાહેરાત, 3 મહિના સુધી બંધ રહેશે શાળાઓ; જાણો આખું શેડ્યુલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0