21 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Jun 21, 2026 - 22:30
21 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. RE-NEET 2026 : ગુજરાત સહિત દેશભરમાં પરીક્ષા પૂર્ણ, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

2. Ahmedabad News: ચોમાસા પહેલા AMCનો ચોંકાવનારો ખુલાસો, આ વિસ્તારોમાં 'ભુવા' પડવાની ભીતિ, વાંચો લિસ્ટ

3. Ahmedabad News: હિજાબ કંઠી વિવાદે NEET કેન્દ્ર બહાર મામલો ગરમ, હિન્દુ સંગઠનના બે કાર્યકરોની અટકાયત

4. Gujarat Weather: આગામી સાત દિવસ છુટાછવાયા વરસાદની આગાહી, ચોમાસાના કોઈ એંધાણ નહીં

5. Kachchh News: ભુજમાં ત્રિમંદિર પાસેની મેકડોનાલ્ડ વિવાદમાં, ગ્રાહકને નોનવેજ ઓર્ડર પીરસતા હોબાળો

6. Rajkot: 157 લોકોએ સ્વિમિંગ પૂલમાં કર્યા 'મ્યુઝિકલ એક્વા યોગા', 107 મહિલાઓએ લીધો ભાગ

7. Ram Mandir Donation Case : SITની ટીમે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સોંપ્યો પ્રાથમિક તપાસ રિપોર્ટ

8. Tamil Naduના તિરૂવલ્લુરમાં સી-ફૂડ ફેક્ટરીમાં ગેસ ગળતર, 7 મહિલાઓનાં મોત

9. ભારત માટે રાહતના સમાચાર, 8.6 લાખ મેટ્રિક ટન ઓઇલ લઇને ત્રણ ભારતીય ટેન્કરે હોર્મુઝ પાર કર્યુ

10. વિશ્વ યોગ દિવસે વડાપ્રધાને બંગાળથી સૌરાષ્ટ્ર સુધી દેશને જોડ્યો, યોગ એ સ્વસ્થ જીવનનો મહામંત્ર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0