20 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Gandhinagar News : વાહન માલિકીની તબદીલી અને NOCની પ્રક્રિયા સરળ બની, પરિવહન પોર્ટલ પર આધાર લિંક ફરજિયાત
2. Gandhinagar News: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કૂલ 8 દર્દીના મોત: આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયા
3. Ahmedabad News: ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનું મોડ્યુલ ઝડપાતાં શંકાસ્પદ મદરેસાઓમાં તપાસ તેજ
4. Jamnagar News: ચેલા ગામ પાસે ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ બ્લાસ્ટ, ભઠ્ઠી ફાટતાં 3 મજૂરો ગંભીર રીતે દાઝ્યા
5. Ahmedabad: દિલ્હી IGI એરપોર્ટ પર બેંકોકથી આવેલી ફ્લાઇટના મુસાફર પાસેથી 8.255 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત
6. Ahmedabad : રામોલ બ્લાસ્ટ કેસના 3 આરોપીના 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર, લાયસન્સ રદ હોવા છતાં ચાલતી હતી ફટાકડા ફેક્ટરી
7. Surat News: ખાડીપૂર બાદ રોગચાળાનું મોટું સંકટ, ચામડીના રોગોમાં 5 ટકાનો વધારો, સિવિલમાં 19 દિવસમાં 4,769 કેસ નોંધાયા
8. CJP Protest : વિરોધ પ્રદર્શનથી લઈને પથ્થરમારા સુધી, 50થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ, દિલ્હી પોલીસ નોંધશે FIR
9. Sonam Wangchuk Hunger Strike : સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી પણ ઉપવાસ ચાલુ રાખવાનો લીધો નિર્ણય, સોશિયલ મીડિયા પર કરી આ અપીલ
10. Kanpur : નેટવર્ક માર્કેટિંગની આડમાં 100 કરોડની ઠગાઈ, 60,000 લોકોને લગાવ્યો ચૂનો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

