2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર 'ભ્રષ્ટાચાર'ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો

Mar 8, 2026 - 00:30
2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર 'ભ્રષ્ટાચાર'ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajula News : અમરેલી જિલ્લાના રાજુલામાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર 2 વર્ષમાં જ 'ભ્રષ્ટાચાર'ના ગાબડા પડ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજુલાના  વિકટર પાસે બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો પડતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.

રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો

ભાવનગર-સોમનાથ હાઈવે પર 260 કિલોમીટરના આ નેશનલ હાઈવે પર અગાઉ પણ તિરાડો પડી હતી. જ્યારે હાઈવે પરના અમુક ગામોમાં બ્રિજમાંથી સળિયા બહાર આવતા વાહનચાલકો અને સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર સામે હૈયાવરાળો ઠાલવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0