19 દિવસ ચાલતા 800 કિમીનું અંતર કાપી વડોદરાના ત્રણ પદયાત્રી રાજસ્થાના ખાટુ શ્યામ પહોંચ્યા
Vadodara : વડોદરાથી ચાલતા નીકળેલા પદયાત્રીઓ 19 દિવસમાં 800 કિલોમીટરનું અંતર કાપીને તારીખ 19 ના રોજ રાજસ્થાનના યાત્રાધામ શ્રી ખાટુશ્યામ પહોંચી ગયા છે. ગઈ તા.1 ના રોજ વડોદરાના તરસાલી શરદનગર સ્થિત શ્રી સાંઈબાબા મંદિરથી શ્રી ખાટુ શ્યામ જવા 4 પદયાત્રી નીકળ્યા હતા. જેમાં પંકજ પાટીલ, સચિન પારટે, નગીન માછી અને ખોડા તડવીનો સમાવેશ થતો હતો. વડોદરાથી તેઓ ડાકોર, શામળાજી, શ્રી કેસરિયા વૃષભદેવ અને શ્રીનાથજી થઈ આગળ વધ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરાથી ચાલતા નીકળેલા પદયાત્રીઓ 19 દિવસમાં 800 કિલોમીટરનું અંતર કાપીને તારીખ 19 ના રોજ રાજસ્થાનના યાત્રાધામ શ્રી ખાટુશ્યામ પહોંચી ગયા છે. ગઈ તા.1 ના રોજ વડોદરાના તરસાલી શરદનગર સ્થિત શ્રી સાંઈબાબા મંદિરથી શ્રી ખાટુ શ્યામ જવા 4 પદયાત્રી નીકળ્યા હતા. જેમાં પંકજ પાટીલ, સચિન પારટે, નગીન માછી અને ખોડા તડવીનો સમાવેશ થતો હતો.
વડોદરાથી તેઓ ડાકોર, શામળાજી, શ્રી કેસરિયા વૃષભદેવ અને શ્રીનાથજી થઈ આગળ વધ્યા હતા.