ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં હેલ્મેટ ફરજિયાત, પોલીસ વડાએ લખ્યો પત્ર

Helmet Rule in Gujarat: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત છે. ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો રહેશે. જેને લઈને તમામ ખાનગી તથા સરકારી યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર (VC)ને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખી અપીલ કરી છે. રાજ્યના પોલીસ વડાએ પત્ર લખીને શું અપીલ કરી?

ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં હેલ્મેટ ફરજિયાત, પોલીસ વડાએ લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Helmet Rule

Helmet Rule in Gujarat: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત છે. ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો રહેશે. જેને લઈને તમામ ખાનગી તથા સરકારી યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર (VC)ને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખી અપીલ કરી છે. 

રાજ્યના પોલીસ વડાએ પત્ર લખીને શું અપીલ કરી?