17 October Top News: પંચાયત વિભાગનો આદેશ, ગુજરાતમાં ઘોર વીજ સંકટ, ખાખીધારી નરાધમનો આતંક!

Oct 17, 2026 - 21:30
17 October Top News: પંચાયત વિભાગનો આદેશ, ગુજરાતમાં ઘોર વીજ સંકટ, ખાખીધારી નરાધમનો આતંક!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

17 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Gujarat Government: પંચાયત વિભાગનો આદેશ, 6 TDOની બદલી, જુઓ કયા અધિકારીને ક્યાં મુકાયા
  2. Delhi : રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે કોંગ્રેસની રેલી યોજાશે, દિલ્હી પોલીસે આપી મંજૂરી
  3. Weather Update: હિમવર્ષા, ઠંડી અને વરસાદ...! દેશભરના વાતાવરણમાં મોટો પલટો, જાણો હવામાન વિભાગે કેમ આપ્યું એલર્ટ
  4. Ahmedabad : ગોતામાં નકલી સોસનો પર્દાફાશ,આઈ શ્રી ખોડિયાર પેઢીમાંથી 10,000 કિલો નકલી સોસનો જથ્થો જપ્ત
  5. Crime : દુષ્કર્મના આરોપીએ કોન્સ્ટેબલને બચકું ભર્યું, તપાસમાં આરોપી એચઆઇવી પોઝિટિવ નીકળતાં ખળભળાટ
  6. Navratri 2026 : મોંઘાદાટ પાસ વેંચી ખેલૈયાઓનું કરી નાખ્યું! ફેમસ પાર્ટી પ્લોટ્સમાં ભારે હોબાળો
  7. Sandesh Digital Explainer: દિવસે વીજળી ફૂલ ને રાત્રે ગ્રીડ ખાલીખમ! જાણો ગુજરાતના પાવર પ્લાન્ટ્સ કેમ હાંફી ગયા
  8. Protest: વિપક્ષ અરાજકતા ફેલાવી કોઈપણ ભોગે સત્તા હડપવા માંગે છે, નિતિન નવીને લગાવ્યા ગંભીર આરોપ
  9. Banaskantha News:ખાખીધારી નરાધમનો આતંક! દુષ્કર્મના આરોપી PSIએ પિસ્તોલ બતાવી કર્યો યુવતીના અપહરણનો પ્રયાસ!
  10. Surat સહિત દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ ઘોર વીજ સંકટ; અઠવાડિયામાં એક દિવસ વીજકાપની ભીતિ!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0