135 લોકોના મોતનો જેના પર આરોપ છે, તેની સાંસદ- ધારાસભ્યોની હાજરીમાં કરાઈ મોદક તુલા

Morbi Bridge Collapse Accused Jaysukh Patel : મોરબીમાં ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલનું મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોદક તુલા કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. 135 લોકોના મોતના જવાબદાર જયસુખ પટેલના સમ્માન વખતે પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા, દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલ, મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા સહિતના નેતા પણ ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ, ઝુલતા પુલના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી છે. ઝુલતા પુલના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી મોરબી ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલને ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે, આ દરમિયાન મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જયસુખ મોદક તુલા કરીને સમ્માન કરવામાં આવ્યું હતું.

135 લોકોના મોતનો જેના પર આરોપ છે, તેની સાંસદ- ધારાસભ્યોની હાજરીમાં કરાઈ મોદક તુલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Morbi

Morbi Bridge Collapse Accused Jaysukh Patel : મોરબીમાં ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલનું મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોદક તુલા કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. 135 લોકોના મોતના જવાબદાર જયસુખ પટેલના સમ્માન વખતે પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા, દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલ, મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા સહિતના નેતા પણ ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ, ઝુલતા પુલના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી છે. 

ઝુલતા પુલના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી 

મોરબી ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલને ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે, આ દરમિયાન મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જયસુખ મોદક તુલા કરીને સમ્માન કરવામાં આવ્યું હતું.