13 November Top News: રામાયણે રચ્યો ઇતિહાસ! અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
13 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- 7 KFC અને 2 Domino's આઉટલેટના FSSAI લાયસન્સ સસ્પેન્ડ, હૈદરાબાદમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની મોટી કાર્યવાહી
- Assam: કાઝીરંગામાં ટ્રક અને ટ્રાવેલર વચ્ચે ભયાનક અકસ્માત, 20નાં મોત
- Pakistan Road Accident: પાકિસ્તાનમાં પુલ પાર કરતી વખતે વાન નદીમાં ખાબકતા 11 લોકોના મોત, ત્રણ ઘાયલ
- NPCI ની નવી યોજના, નાના વેપારીઓને UPI ઉપયોગ માટે મળશે પૈસા
- Vav-Tharadમાં પોલીસની ઐતિહાસિક કાર્યવાહી, ખોડા ચેકપોસ્ટ પરથી રૂ. 2.98 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
- Ramayana Records : 8 દિવસ, 22 રેકોર્ડ્સ… દુનિયાભરના સિનેમાઘરોમાં રામાયણે રચ્યો ઇતિહાસ!
- Cyclone Alert: બંગાળની ખાડીમાંથી ફરી ત્રાટકશે ચક્રવાતી વાવાઝોડું, અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, માછીમારોની વધી ચિંતા
- Stock Market Closing: શેરબજાર લાલ નિશાનમાં બંધ.. સેન્સેક્સ 318.55 પોઇન્ટ તૂટ્યો
- Shreyas Iyer Statement : ટીમ ઈન્ડિયા સાથે થઈ ગયો ‘ખેલ’? હાર બાદ શ્રેયસે કર્યો મોટો ખુલાસો
- Sabarkanthaના ઇડરના ડુંગરી ગામે બે સમાજ વચ્ચે ધીંગાણું, નાવણિયા બાબતે થયેલા વિવાદમાં પથ્થરમારો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

