12 October Top News: 8 દેશમાં વિરોધ પ્રદર્શન, બોલ્યા CJI સૂર્યકાંત, શાકભાજીના ભાવમાં ઉછાળો

Oct 12, 2026 - 21:30
12 October Top News: 8 દેશમાં વિરોધ પ્રદર્શન, બોલ્યા CJI સૂર્યકાંત, શાકભાજીના ભાવમાં ઉછાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

12 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Suratના ઉતરાણ અબ્રામા રોડ પરથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું!
  2. Sandesh Digital Explainer: જંતર-મંતર પર આંદોલન બંધ!, દિલ્હી પોલીસનો મોટો નિર્ણય, હવે 3 નવા મેદાન બનશે વિરોધનું સરનામું
  3. WCL 2026: ભારતની સેમિફાઇનલની આશા જીવંત, વેસ્ટ ઈન્ડિઝ સામે કરો યા મરોની લડાઈ
  4. Pakistan Plane Crash: પાકિસ્તાનમાં સૈન્ય વિમાન ક્રેશ, મુશશાક ટ્રેનિંગ પ્લેન તૂટી પડતાં બે પાયલટ શહીદ
  5. Weather Upfate: 23 રાજ્યમાં વરસાદ તો ઠંડીમાં પણ થશે વધારો, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
  6. Global Protests: દુનિયાના 8 દેશમાં વિરોધ પ્રદર્શન, ક્યાં PM ખતરામાં અને ક્યાંક શિક્ષણ મુદ્દે વિવાદ
  7. Retail Inflation : સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી દર 5.54%એ પહોંચ્યો, શાકભાજીના ભાવમાં ઉછાળો
  8. Supreme Court: CEC જ્ઞાનેશ કુમાર સામેની તમામ અરજીઓ સ્વીકારવામાં આવી, 27 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે
  9. CJP આંદોલન પાછળ વિદેશી તાકાત, નેપાળ અને બાંગ્લાદેશ જેવી સ્થિતી ઉભી કરવાનો આરોપ
  10. Firecracker Ban: ફટાકડા પ્રતિબંધ પર બોલ્યા CJI સૂર્યકાંત, વ્યવહારુ અને સંતુલિત રસ્તો કાઢીશું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0