૧૨ હજાર કરોડનું બજેટ ધરાવતી AMC ને જીંજર ગ્રામપંચાયતે ૧.૧૫ કરોડનો ટેકસ ભરવા નોટિસ ફટકારી

અમદાવાદ,ગુરુવાર,30 જાન્યુ,2025વાર્ષિક રુપિયા ૧૨ હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખેડા જિલ્લામાં આવેલી જીંજર ગ્રામ પંચાયતે રુપિયા ૧.૧૫ કરોડથી વધુની રકમનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરવા નોટિસ ફટકારી છે.

૧૨ હજાર કરોડનું બજેટ ધરાવતી  AMC ને જીંજર ગ્રામપંચાયતે ૧.૧૫ કરોડનો ટેકસ ભરવા નોટિસ ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદ,ગુરુવાર,30 જાન્યુ,2025

વાર્ષિક રુપિયા ૧૨ હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખેડા જિલ્લામાં આવેલી જીંજર ગ્રામ પંચાયતે રુપિયા ૧.૧૫ કરોડથી વધુની રકમનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરવા નોટિસ ફટકારી છે.