હિરલબા, તેના સાગરિતોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની 152 ઓડિયો ક્લિપ કબજે

Jul 22, 2025 - 08:30
હિરલબા, તેના સાગરિતોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની 152 ઓડિયો ક્લિપ કબજે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વ્યાજખોરીની ફરિયાદ બાદ કમલાબાગ પોલીસ દ્વારા કાર્યવાહી  : 18 બોટના માલિક વ્યાજનાં વિષચક્રમાં ફસાતા ભાડાના મકાનમાં રહેવા જવાનો વારો આવ્યો : વ્યાજ ચૂકવવામાં એક દિવસનું મોડું થાય તો 10 ટકા પેનલ્ટી વસૂલાતી

પોરબંદર, : પોરબંદરના હિરલબા જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં ૭૫ લાખ રૂા.પિયા વ્યાજે આપ્યા બાદ ચાર કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવામાં આવતા અંતે પોલીસ ફરીયાદ દાખલ થઈ છે જેમાં એક જ પરિવારને ધમકી આપ્યાની 152 ઓડીયો કલીપ કબ્જે કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાથી માંડીને અન્ય તમામ રીતે ધાકધમકી અપાતી હતી.ફરીયાદી હરીશભાઇ રામજીભાઈ પોસ્તરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદ મુજબ ફરીયાદી તથા તેમના પરીવારે 2012ના વર્ષમાં મચ્છીની ફેકટરી બનાવવા માટે પેઢી ઉભી કરવા માટે પૈસાની તાત્કાલીક જરર પડતા મીડીયેટર દ્વારા ભુરા મુંજા જાડેજા પાસેથી રૂા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0