હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો

Jun 22, 2026 - 14:00
હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: ગુજરાતમાં બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે નિર્દોષ નાગરિકો રસ્તા પર જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી'ના અહેવાલમાં રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો એક ચિંતાજનક ચિતાર સામે આવ્યો છે. આ સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, વાહનચાલકોની ઘોર બેદરકારીને લીધે હિટ એન્ડ રનના કિસ્સા વધ્યા છે. વર્ષ 2024 માં જ હિટ એન્ડ રનમાં 1090 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

ગુજરાતમાં કુલ અકસ્માતમાં 14 ટકા હિટ એન્ડ રનની ઘટના, મૃત્યુદર ૫૯ ટકા : ચિંતાજનક ચિત્ર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0