હિંમતનગર પાલિકાનો 'શાહી' અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની પસંદગી

Feb 27, 2026 - 17:30
હિંમતનગર પાલિકાનો 'શાહી' અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની પસંદગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Himmatnagar Municipal Budget: સાબરકાંઠા સામાન્ય રીતે નગરપાલિકાના બજેટની ગંભીર ચર્ચાઓ પાલિકાના સભાખંડમાં થતી હોય છે, જ્યાં શહેરના વિકાસના રોડમેપ તૈયાર થાય છે. પરંતુ હિંમતનગર નગરપાલિકાએ એક વિવાદ છેડ્યો છે. પાલિકાનું આગામી બજેટ રજૂ કરવા માટે શહેરના સભાખંડને પડતો મૂકી, શહેરથી 35 કિલોમીટર દૂર એક આલીશાન ખાનગી રિસોર્ટની પસંદગી કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

હિંમતનગર નગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરવા માટે એક ખાનગી રિસોર્ટ બુક કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0