સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા

Feb 21, 2026 - 03:30
સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

શહેરના માનસી સર્કલ પાસે આવેલા વૈભવ ટાવર સ્થિત ઝેન સ્પામાં મસાજના નામે દેહવિક્રયનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થવાના મામલે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. ત્યારે સ્પાનો સંચાલક પ્રિન્સ હાલ અંડર ગ્રાઉન્ડ થઇ ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના અધિકારીઓએ આ મામલે ભેદી મૌન રાખવાની સાથે  ભીનું સંકેલાય જાય તે માટે તેમના વહીવટદારથી માંડીને કેટલાંક શકમંદ લોકોને કામે લગાવ્યા છે.

જેમાં જીમના સંચાલક ગૌરવ નામના વ્યક્તિએ આ મામલો વધારે ન ઉછળે તે માટે આકાશ પાતાળ એક કર્યા હતા. ત્યારબાદ હવે વધુ એક યુવકની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0