સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો થયા પાણી-પાણી, નદી-ડેમ છલકાયા
Rain In Saurashtra : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે નદી-ડેમ પણ છલકાયા. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં ખાંભા, બગસરા પંથક, લીલીયા, ધારી ગીર પંથક, સાવરકુંડલા, કુકાવાવ, વડીયા મોરવાડા ખડખડ ખાખરીયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.ખાંભામાં ધોધમાર વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain In Saurashtra : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે નદી-ડેમ પણ છલકાયા.
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં ખાંભા, બગસરા પંથક, લીલીયા, ધારી ગીર પંથક, સાવરકુંડલા, કુકાવાવ, વડીયા મોરવાડા ખડખડ ખાખરીયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ખાંભામાં ધોધમાર વરસાદ