સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Silvassa : સેલવાસમાં આવેલી એક ચાલીની રૂમમાં વર્ષ 2023માં સાવકા પિતાએ 19 વર્ષીય પુત્રી પર ચપ્પુવડે ઉપરાછાપરી 15 ઘા ઝિંકી હત્યા કર્યાના કેસમાં કોર્ટે આરોપી સાવકા પિતાને આજીવન કેદની સજાત અને રૂ.25 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. માતાની બચાવવા પુત્રીએ ભારે પ્રતિકાર કર્યો પણ આખરે મોત મળ્યું હતું.
કેસની વિગત એવી છે કે સેલવાસના પદ્માવતી સોસાયટી નજીક આવેલી કમલેશભાઈની ચાલમાં શીલા સંજયસિંગ રાજપુતના ઘરે ગત તા.11-02-23ના રોજ રખોલી ગામે રહેતો અનેસીપીએફ સિક્યુરીટી સર્વિસમાં કામ કરતો સિક્યુરીટી ગાર્ડ મિથુન મોર્નિન્દ્ર મંડલ ઘરે ધસી ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

