સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જાહેરનામાની ઐસી કી તૈસી યથાવત્ત
રાજસ્થાનના શખ્સો દ્વારા સત્તાવાર નોંધણી કરાવ્યા વગર અને જીએસટી નંબર પણ લીધા વગર સ્પા ચલાવવામાં આવતુ હતું
ગાંધીનગર : શહેરના સેક્ટર ૨૧ના વાણિજ્ય વિસ્તારમાં રાજસ્થાનના શખ્સો દ્વારા સત્તાવાર નોંધણી કરાવ્યા વગર અને જીએસટી નંબર પણ લીધા વગર સ્પા ચલાવવામાં આવતુ સ્પા પોલીસે ઝડપી પાડયુ હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

