સુરત હવાલા કૌભાંડ: અમદાવાદની આંગડિયા પેઢીના સંચાલક સહિત 3ની ધરપકડ

Surat Hawala Scam: પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ચાઈનાથી આવતા હવાલાના પૈસાને યુએસડીટીમાં કન્વર્ટ કરવાના રેકેટમાં મોટી સફળતા મળી છે. સુરત શહેર એસઓજીએ અમદાવાદના આંગડીયા પેઢી સંચાલક સહિત ત્રણ યુવાનોને ઝડપી પાડી એકાઉન્ટ કમિશનથી આપનાર વધુ બે યુવાનની પણ સુરતથી ધરપકડ કરી છે. હવાલાના જે પૈસા આવતા હતા તેને અમદાવાદની એચ.એમ.આંગડિયા પેઢીનો મિતેષ ઠક્કર પેઢીમાં મંગાવી યુએસડીટીમાં કન્વર્ટ કરાવતો હતો. જ્યારે ઝડપાયેલા ઈવેન્ટ મેનેજમન્ટનું કામ કરતા અમદાવાદના બે યુવાન મહેશના ઈશારે ઓમ સાથે કામ કરતા હતા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -