સુરતમાં ખાડી પૂરનો ત્રીજો દિવસઃ પાલિકાના પાપે લોકોને હાલાકી, રોડથી લઈને ઘર સુધી બધું જ પાણીમાં ગરકાવ

Jun 26, 2025 - 16:30
સુરતમાં ખાડી પૂરનો ત્રીજો દિવસઃ પાલિકાના પાપે લોકોને હાલાકી, રોડથી લઈને ઘર સુધી બધું જ પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Flood: સુરત શહેરમાં સોમવારથી શરૂ થયેલી અવકાશી આફત બંધ થવાનું નામ લેતી નથી. સુરતમાં વરસાદી આફતનો ચોથો દિવસ અને ખાડી પૂરનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પણ અનેક વિસ્તાર હજુ સુધી પાણીમાં ગરકાવ છે. ખાડી પુરના ત્રીજા દિવસે પણ સારોલી, સણીયા- હેમાદ, કુંભારીયા, ગોડાદરા સહિતના અનેક વિસ્તારો પાણી ભરાયેલા મળી રહ્યાં છે. તેમાં પણ લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટ   પાછળના મોર્ડન ટાઉનશીપના 300 પરિવાર પરિવારો ત્રણ દિવસથી પૂરથી અસરગ્રસ્ત છે, તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ખાડી પૂરના ત્રીજા દિવસે પણ ખાડી કિનારાનાં અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો નથી ત્યાં હવે બીજની ભરતીનું પણ જોખમ રહેલું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0