સુરતની ટ્રેડીશનલ મીઠાઈ 'ઘારી' સમયની સાથે બની ફેન્સી: ચંદની પડવા પર ફ્લેવર્ડ ઘારીની બોલબાલા

Surat Ghari Sweet : સુરતીઓનો પોતીકો ગણાતો તહેવાર એવા ચંદની પડવામાં સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે.  સુરતમાં બારમાસ માવા ઘારી અને બદામ પીસ્તા ઘારી મળી રહી છે પરંતુ જ્યારે ચંદની પડવો આવે છે ત્યારે આ ઘારી જાણે આઉટડેટેડ બની ગઈ હોય તેમ તેનું વેચાણ ઓછું થાય છે પરંતુ  છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના બજારમાં ડઝનથી વધુ ફ્વેલર્ડ ઘારી બને છે અને દર વર્ષે ઘારીમાં નવી ફ્લેવર્ડનો ઉમેરો થાય છે. આ વર્ષે સુરતના મીઠાઈ બજારમાં  બનાના-હની, સ્વીઝ ચોકલેટ અને બ્લુ બેરી અને કલકત્તા પાન જેવી ફ્લેવર્ડ સહિત અનેક ફ્લેવર્ડની ઘારીનું વેચાણ થઈ રહ્યું છે. તહેવારની ઉજવણીમાં અવ્વલ એવા સુરતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. એમાં પણ ચંદની પડવો તહેવાર સુરતનો પોતાનો તહેવાર છે.

સુરતની ટ્રેડીશનલ મીઠાઈ 'ઘારી' સમયની સાથે બની ફેન્સી: ચંદની પડવા પર ફ્લેવર્ડ ઘારીની બોલબાલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Ghari Sweet : સુરતીઓનો પોતીકો ગણાતો તહેવાર એવા ચંદની પડવામાં સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે.  સુરતમાં બારમાસ માવા ઘારી અને બદામ પીસ્તા ઘારી મળી રહી છે પરંતુ જ્યારે ચંદની પડવો આવે છે ત્યારે આ ઘારી જાણે આઉટડેટેડ બની ગઈ હોય તેમ તેનું વેચાણ ઓછું થાય છે પરંતુ  છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના બજારમાં ડઝનથી વધુ ફ્વેલર્ડ ઘારી બને છે અને દર વર્ષે ઘારીમાં નવી ફ્લેવર્ડનો ઉમેરો થાય છે. આ વર્ષે સુરતના મીઠાઈ બજારમાં  બનાના-હની, સ્વીઝ ચોકલેટ અને બ્લુ બેરી અને કલકત્તા પાન જેવી ફ્લેવર્ડ સહિત અનેક ફ્લેવર્ડની ઘારીનું વેચાણ થઈ રહ્યું છે. 

તહેવારની ઉજવણીમાં અવ્વલ એવા સુરતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. એમાં પણ ચંદની પડવો તહેવાર સુરતનો પોતાનો તહેવાર છે.