સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ

May 15, 2026 - 04:30
સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Railway Police: અમદાવાદ શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પર પોલીસે ટીટીઇ (ટ્રાવેલીંગ ટિકીટ એક્ઝામીનર) બનીને પેસેન્જર પાસેથી નાણાં પડાવતા મુંબઇના એક યુવકને ઝડપીને ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં તે છેલ્લાં ઘણા મહિનાઓથી બોગસ ટીટીઇ બનીને અમદાવાદ સહિત અન્ય રેલવે સ્ટેશનો પર જઇને પેસેન્જરોને ટાર્ગેટ કરતો હતો.

સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામે ગુરૂવારે સવારે આવી રહેલી ટ્રેનના પેસેન્જરને રોકીને એક યુવક ટિકિટ તપાસી રહ્યો હતો. જો કે તેની આરપીએફના સ્ટાફને તેની હરકત શંકાસ્પદ જણાતા અન્ય સ્ટાફને પુછીને તપાસ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0