સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ ખેડૂતોનો વિરોધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sabarkantha Farmers News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ચોમાસાની શરૂઆત સાથે જ વાવણીના સમયે ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અહીં ખાતર મેળવવા માટે ફરજિયાત કરવામાં આવેલી ઓનલાઈન એપ્લિકેશન ખેડૂતો માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. એપ્લિકેશનમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાને કારણે ખાતર વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સિઝનના સમયે જ ખાતર ન મળતા અને ડેપો પર ધક્કા ખાવાનો વારો આવતા પરેશાન ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે તંત્ર સામે દેખાવો કર્યો હતો.
એપના ચક્કરમાં વિતરણ ઠપ, કલાકોની રાહ બાદ પણ ખાતર નહીં
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

