સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ

May 7, 2026 - 19:00
સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fire At Private Company In Sanand: અમદાવાદના સાણંદમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સાણંદના ઇયાવા ગામ નજીક આવેલી 'વિઝન પ્રો કોન' નામની ખાનગી કંપનીમાં આજે(7 મે) અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કંપનીના ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો જથ્થો આગની લપેટમાં આવતા ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

પ્લાસ્ટિક સ્ક્રેપને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

પ્રાપ્ત વિગતો મુજબ, ઇયાવા નજીક આવેલી કંપનીના કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક સ્ક્રેપ અને સૂકો ઘાસચારો પડેલો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0