સવારે ઠંડી અને બપોરે ગરમી.... રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી

Weather News : ગુજરાતમાં આગામી સાત દિવસ બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તનની અસર દેખાતાં સવારના સમયે ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (8 નવેમ્બર) અમદાવાદ, કચ્છ, આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, વડોદરા, સુરત, તાપી, વલસાડ, સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

સવારે ઠંડી અને બપોરે ગરમી.... રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Weather

Weather News : ગુજરાતમાં આગામી સાત દિવસ બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તનની અસર દેખાતાં સવારના સમયે ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (8 નવેમ્બર) અમદાવાદ, કચ્છ, આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, વડોદરા, સુરત, તાપી, વલસાડ, સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.