ખ્યાતિ હોસ્પિટલમાંPMJAY હેઠળ ચાર વર્ષમાં ૩૫૦૦ ઓપરેશન કરાયા

અમદાવાદ,રવિવારખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઇઓ ચિરાગ રાજપુતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ે ચાર વર્ષમાં ૩૫૦૦ જેટલા ઓપરેશન કરીને સરકાર પાસેથી ખોટી રીતે ૨૫ કરોડથી વધારેની રકમ સરકાર પાસેથી લીધી હતી. બીજી તરફ પોલીસે આરોપી ડૉ. પ્રશાંત વઝીરાનીના આનંદનગરમાં આવેલા ક્લીનીકમાં સર્ચ ઓપરેશન કરીને કેટલાંક મહત્વના દસ્તાવેજો  જપ્ત કરવાની સાથે  તેની અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠ અંગેની વિગતો મેળવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવાના કેસની તપાસ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસ ડૉ.

ખ્યાતિ હોસ્પિટલમાંPMJAY હેઠળ ચાર વર્ષમાં ૩૫૦૦ ઓપરેશન કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઇઓ ચિરાગ રાજપુતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ે ચાર વર્ષમાં ૩૫૦૦ જેટલા ઓપરેશન કરીને સરકાર પાસેથી ખોટી રીતે ૨૫ કરોડથી વધારેની રકમ સરકાર પાસેથી લીધી હતી. બીજી તરફ પોલીસે આરોપી ડૉ. પ્રશાંત વઝીરાનીના આનંદનગરમાં આવેલા ક્લીનીકમાં સર્ચ ઓપરેશન કરીને કેટલાંક મહત્વના દસ્તાવેજો  જપ્ત કરવાની સાથે  તેની અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠ અંગેની વિગતો મેળવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવાના કેસની તપાસ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસ ડૉ.