Banaskanthaમાં વરસાદ આવ્યો, ભારે પવનથી પતરા ઉડ્યા

બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. જેમાં જિલ્લામાં કેટલીક જગ્યાએ પવનથી પતરાઓ ઊડ્યા છે. કાચા મકાનો પણ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. ભારે પવનથી પતરાઓ ઉડીને ખેતરોમાં પડ્યા છે. તેમજ ડીસામાં પવન, વરસાદથી નુકસાન થયુ છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને વરસાદથી નુકસાન થયુ છે. અસરગ્રસ્ત લોકોએ સહાય આપવા માંગ કરી અસરગ્રસ્ત લોકોએ સહાય આપવા માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયુ છે. ડીસામાં બપોર બાદ પડેલા ભારે પવન અને વરસાદથી અને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થયુ છે. પતરાઓ અને મકાન ભારે પવનથી ધરાશાયી થયુ છે. ભારે પવનના કારણે પતરાઓ કિલોમીટર દૂર સુધી ખેતરોમાં ફેકાયા છે. અસરગ્રસ્ત લોકોએ સરકાર દ્વારા સહાય આપવા માંગ કરવામાં આવી છે.આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. જેમાં ઉતર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાંપટાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની શક્યતા દર્શાવી હતી.

Banaskanthaમાં વરસાદ આવ્યો, ભારે પવનથી પતરા ઉડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. જેમાં જિલ્લામાં કેટલીક જગ્યાએ પવનથી પતરાઓ ઊડ્યા છે. કાચા મકાનો પણ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. ભારે પવનથી પતરાઓ ઉડીને ખેતરોમાં પડ્યા છે. તેમજ ડીસામાં પવન, વરસાદથી નુકસાન થયુ છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને વરસાદથી નુકસાન થયુ છે.

અસરગ્રસ્ત લોકોએ સહાય આપવા માંગ કરી

અસરગ્રસ્ત લોકોએ સહાય આપવા માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયુ છે. ડીસામાં બપોર બાદ પડેલા ભારે પવન અને વરસાદથી અને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થયુ છે. પતરાઓ અને મકાન ભારે પવનથી ધરાશાયી થયુ છે. ભારે પવનના કારણે પતરાઓ કિલોમીટર દૂર સુધી ખેતરોમાં ફેકાયા છે. અસરગ્રસ્ત લોકોએ સરકાર દ્વારા સહાય આપવા માંગ કરવામાં આવી છે.

આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. જેમાં ઉતર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાંપટાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની શક્યતા દર્શાવી હતી.