સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Raj Thackeray Statement: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો અંગે કરાયેલા નિવેદનોએ ગુજરાતમાં ભારે રોષ જગાવ્યો છે. રાજ ઠાકરેએ આ મુદ્દે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર પણ આક્ષેપો કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
ગુજરાતમાં વ્યાપક આક્રોશ, અલ્પેશ કથીરિયાના પ્રહાર
રાજ ઠાકરેના આ નિવેદનથી ગુજરાતભરમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથીરિયાએ આ નિવેદનોને ગુજરાતી અસ્મિતા અને રાષ્ટ્રીય નેતાઓનું અપમાન ગણાવ્યું છે.
What's Your Reaction?






