સચિવાલય બહાર ડ્રાઇવ : હેલ્મેટ વગરના 176 કર્મચારી દંડાયા
સરકારે બહાર પાડેલા ફરજિયાત હેલ્મેટના પરિપત્રને પગલેટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા હવે ગાંધીનગર શહેરની અલગ અલગ સરકારી કચેરીઓ બહાર પણ ઝુંબેશ ચલાવવામાં આવશેગાંધીનગર : રાજ્યમાં હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટ દ્વારા સરકાર અને પોલીસની ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ સરકારે વિધિવત પરિપત્ર કરીને તમામ સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા આદેશ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકારે બહાર પાડેલા ફરજિયાત હેલ્મેટના પરિપત્રને પગલે
ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા હવે ગાંધીનગર શહેરની અલગ અલગ સરકારી કચેરીઓ બહાર પણ ઝુંબેશ ચલાવવામાં આવશે