સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર

May 26, 2026 - 15:00
સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot TRP Game Zone Fire

Rajkot TRP Game Zone Fire: આજથી બરાબર બે વર્ષ પહેલા તા. 25-5-2024ના સમી સાંજે રાજકોટના નાનામવા રોડ પર આવેલા અને પોલીસે મંજૂરી આપેલા અને મનપાની મંજૂરી વગર ચાલતા અનધિકૃત ટીઆરપી ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠતા નાના ભૂલકાંઓ સહિત 27 લોકો એટલી હદે સળગીને ભડથું થઈ ગયા કે એક પણ મૃતદેહનો એક પણ અવશેષ ઓળખી ન શકાય. ડી.એન.એ. ટેસ્ટથી મૃતદેહોની ઓળખ કરવી પડી હતી અને લોકોમાં ભ્રષ્ટ તંત્ર સામે તીવ્ર આક્રોશ જાગ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0