શ્રાવણ માસમાં શહેરા નજીક જમીનમાંથી મળી આવ્યું શિવલિંગ, વાયુવેગે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરામાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના બની છે. અહીંના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું છે. ઝાડી-ઝાંખરા વચ્ચેથી શિવલિંગ દેખાતા જમીન માલિક અને આસપાસના લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાની લાગણી જન્મી છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ શિવલિંગની પૂજા-અર્ચના કરી. દેવાધિદેવ મહાદેવનું શિવલિંગ જમીનમાંથી પ્રગટ થયું હોવાની વાત વાયુવેગે શહેરા અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ.
What's Your Reaction?






