શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી 13.16 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

Jun 5, 2025 - 11:30
શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી 13.16 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


થનના ગુગલીયાણા ગામ પાસે આવેલી

૫૨૦ કિલો લુઝ ઘી, બ્રાન્ડેડ ઘીના ૧૯૫૦ પેકેટ જપ્ત ઃ પાંચ નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા

સુરેન્દ્રનગર -  થનના ગુગલીયાણા ગામ પાસે આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી પુરવઠા અને ફુડ સેફટી વિભાગે ૧૩.૧૬ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડયું હતું. તંત્રની ટીમે ૫૨૦ કિલો લુઝ ઘી, બ્રાન્ડેડ ઘીના ૧૯૫૦ પેકેટ સહિત મુદ્દામાલ જપ્ત કરી પાંચ જેટલા શંકાસ્પદ નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0