વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની 'બોર્ડર વાલા મેન્સન' હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહેતું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

International Family Day: આજના આધુનિક યુગમાં જ્યાં એકલ પરિવાર પ્રથા ઝડપથી વધી રહી છે, ત્યાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી 'બોર્ડર વાળા મેન્સન' નામની ઐતિહાસિક હવેલી આજે પણ સંયુક્ત પરિવારની અનોખી ઓળખ બની રહી છે. એક સમય એવો હતો જ્યારે આ હવેલીમાં એક જ પરિવારના 100થી વધુ સભ્યો સાથે રહેતા હતા, પરંતુ સમય બદલાવવા સાથે આધુનિકતા અને સંકળાસના કારણે 100 સભ્યોના વિશાળ પરિવાર ધરાવનારા પરિવારના સભ્યોની સંખ્યા 38 થઈ છે. આ પરિવારના વડીલ કહે છે કે, 'આજે પણ લેટ ગો શીખવામાં આવે તો સંયુક્ત પરિવારમાં રહેવાનું શક્ય છે.'
વિશ્વ પરિવાર દિવસ પર મોડેલ બની 'બોર્ડર વાલા મેન્સન' હવેલી
કોટ વિસ્તારમાં આવેલા સલાબતપુરા ધામલાવાડમાં 'બોર્ડર વાલા મેન્સન' આવ્યું છે, આ બિલ્ડિંગ વિશ્વ પરિવાર દિવસ માટે મોડેલ બની ગયું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

