વિવિધ પ્રશ્નો, ખાનગીકરણના વિરોધમાં એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન છેડશે

Jun 5, 2026 - 11:30
વિવિધ પ્રશ્નો, ખાનગીકરણના વિરોધમાં એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન છેડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

૧૮મીથી ત્રણ દિવસ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે

25મીએ વિભાગીય કચેરીએ ધરણાં અને કલેક્ટરને આવેદન આપવા તખ્તો ઘડાયો

ભાવનગર -  જીએસઆરટીસીનું ખાનગીકરણ અટકાવવા અને કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડવા નિર્ણય લેવાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0