વિપક્ષે સુધારા બજેટ રજૂ કર્યુ, પ્રોપર્ટીટેકસમાં શહેરીજનોને ૩૦ ટકા રિબેટ આપવા સુચન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર,19 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વર્ષ-૨૦૨૫-૨૬નું વિપક્ષે રુપિયા ૮૧૦ કરોડના સુધારા સાથે બજેટ રજૂ કર્યુ છે. જેમાં પ્રોપર્ટીટેકસમાં શહેરીજનોને ૩૦ ટકા સુધીનુ રિબેટ આપવા,હાટકેશ્વરબ્રિજને તોડીને નવો બનાવવા જેવા સુચન કરાયા છે.
What's Your Reaction?