વિદ્યાર્થી ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા શાળાઓને આદેશ

વડોદરા : દર વર્ષે શિયાળો આવે એટલે ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ  બ્રાન્ડના અને ચોક્કસ કલરના સ્વેટર, મોજા વગેરે ખરીદી કરવા માટે મજબુર કરીને તેમાંથી પણ લાખો રૃપિયા કમિશનની કમાણી કરી લે છે તેની જાણકારી સરકારને હોવા છતા પણ સરકાર કડક કાયદો લાવવાના બદલે દર વર્ષે પરિપત્રો અને સૂચનાઓના સૂરસૂરીયા જાહેર કરીને વાલીઓ અને પ્રજા સાથે છેતરપિંડી કરી રહી છે. આ બાબત આ વર્ષે ફરીથી રિપીટ થઇ છે.ઠંડીની શરૃઆત થઇ ગઇ તેને બે સપ્તાહનો સમય થઇ ગયો છે.૧૮ નવેમ્બરથી શાળાઓમાં દિવાળી વેકેશન પછીનું સત્ર શરૃ થઇ ગયુ છે. સત્ર શરૃ થતાં જ શાળાઓએ વાલીઓને ચોક્કસ બ્રાન્ડ અને ચોક્કસ કલરના સ્વેટર, મોજા ખરીદવા માટેના કડક સુચનાઓ આપી દીધી હતી.

વિદ્યાર્થી ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા શાળાઓને આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : દર વર્ષે શિયાળો આવે એટલે ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ  બ્રાન્ડના અને ચોક્કસ કલરના સ્વેટર, મોજા વગેરે ખરીદી કરવા માટે મજબુર કરીને તેમાંથી પણ લાખો રૃપિયા કમિશનની કમાણી કરી લે છે તેની જાણકારી સરકારને હોવા છતા પણ સરકાર કડક કાયદો લાવવાના બદલે દર વર્ષે પરિપત્રો અને સૂચનાઓના સૂરસૂરીયા જાહેર કરીને વાલીઓ અને પ્રજા સાથે છેતરપિંડી કરી રહી છે. આ બાબત આ વર્ષે ફરીથી રિપીટ થઇ છે.

ઠંડીની શરૃઆત થઇ ગઇ તેને બે સપ્તાહનો સમય થઇ ગયો છે.૧૮ નવેમ્બરથી શાળાઓમાં દિવાળી વેકેશન પછીનું સત્ર શરૃ થઇ ગયુ છે. સત્ર શરૃ થતાં જ શાળાઓએ વાલીઓને ચોક્કસ બ્રાન્ડ અને ચોક્કસ કલરના સ્વેટર, મોજા ખરીદવા માટેના કડક સુચનાઓ આપી દીધી હતી.