વિકાસ સહાયની મુદ્ત વધારવા ગૃહ વિભાગે શનિવારે કેન્દ્રને જાણ કરી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
ડીજીપી વિકાસ સહાય સોમવારે વય મર્યાદાને કારણે નિવૃત થવાના હતા. પરંતુ, શનિવારે જ ગૃહવિભાગે તેમની મુદ્દતમાં વધારો કરવા માટે દિલ્હીમાં કેન્દ્ર સરકારને જાણ કરતો પત્ર લખ્યો હતો. જે અનુસંધાનમાં દિલ્હીમાં મળેલી બેઠક બાદ છ મહિનાની મુદ્દત વધારવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ, આ મામલે ગુજરાતના ગૃહવિભાગને મોડે સુધી ઓર્ડર ન મોકલતા તેમની નિવૃતિ અંગે દિવસભર સસ્પેન્સ જોવા મળ્યુ હતું.
રાજ્ય સરકારે વિકાસ સહાયની ડીજીપી તરીકેની મુદ્દત લંબાવવામાં આવે તે માટે શનિવારે કેેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો.
What's Your Reaction?






