વિકાસ કામો વચ્ચે ધૂળનું સામ્રાજ્ય, સાઈટો ખાતે પાણીનો છંટકાવ ન થતા નાગરિકો પરેશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ ચારે તરફ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતાં સાઈટો ખાતેથી સતત ઉડતી ધૂળથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
શહેરના ગાંધીનગર ગૃહ, કારેલીબાગ, પ્રતાપનગર, સહિતના અનેક વિસ્તારોમાં પાણીની લાઈન, ડ્રેનેજ તથા વરસાદી કાંસ ની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સરદાર એસ્ટેટ, સમા, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં નવા બ્રિજોના બાંધકામની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

