વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Apr 2, 2026 - 12:30
વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. AI ના કારણે 12,000 લોકોની નોકરી ગઈ, ઓરેકલ કંપનીમાં છટણી

2. KKR Vs SRH: કોણ ચાખશે પહેલી જીતનો સ્વાદ? કેવું રહેશે હવામાન? જાણો પિચ રિપોર્ટ

3. UPI : ડિજિટલ ઇન્ડિયાનો દબદબો, એક જ વર્ષમાં UPI દ્વારા 300 લાખ કરોડથી વધુના વ્યવહારોનો રેકોર્ડ

4. 22K 24K Gold Price Today: 2 એપ્રિલે ઘટ્યા સોના ચાંદીના ભાવ, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

5. Rajkot News: જે કોર્પોરેટરોના સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ ઓછા હશે તેમનું પત્તુ કપાશે

6. Gujarat Weather Update: આજે બપોરે 2 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ, આ 6 જિલ્લામાં માવઠું થવાની સંભાવના

7. Surat News: પાંડેસરામાંથી પકડાયેલા શંકાસ્પદ પનીરના સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો

8. National News : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 40 પેટ્રોકેમિકલ્સને 30 જૂન સુધી કસ્ટમ ડ્યુટીમાં આપી છૂટ

9.Bhavnagar News: વિકટોરીયા પાર્ક પાછળ યુવકને છરીના ઘા ઝીંકી મોબાઈલ શખસો છીનવી ગયા

10. Ahmedabad News: સિંધુ ભવન રોડ પર 592 કરોડના ખર્ચે સિટી સ્ક્વેર સેન્ટર બનશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0