વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મૃતકના પુત્રએ ટ્રક ચાલક વિરૃધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આધેડ
એકટીવા લઈને દવાખાનેથી પરત પોતાના ગામ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર - વરતેજના રંગોલી ચોકડી પાસે ટ્રક અને એકટીવા વચ્ચે અકસ્માત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0