વડોદરા: શહેર-જિલ્લામાં વાહન અકસ્માતના વિવિધ બે બનાવમાં બે યુવકના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેર-જિલ્લામાં વાહન અકસ્માતના વિવિધ બે બનાવમાં બે વ્યક્તિના કરુણ મોત નીપજયા હતા. બંને મૃતકોની લાશ કોલ્ડ રૂમમાં મુકાવી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના સોખડા ગામથી પાદરા તરફ એસટી બસ હંકારીને ચાલક નરેન્દ્ર મેરૂભાઈ રાઠોડ (રહે. જામજોધપુર) શહેર નજીકના મોભા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પાદરા તરફ હંકારીને સમી સાંજે પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલા એક્ટીવા ચાલકનું મોપેડ બસની ખાલી બાજુએ પાછળની સાઈડ પર જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું જેથી એકટીવા ચાલક મેલાભાઈ ચીમનભાઈ માળી (રહે. સંજય નગર સોસાયટી, લતીપુરા રોડ, પાદરા) ને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

